Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

વિખ્યાત પાર્શ્વ ગાયિકા લાલિત્ય મુનશોએ રચ્યું, વીતેલા જમાનાના પ્રસિદ્ધ ગીત ' રૈના બિતી જાયે 'નું નવું અદભુત વર્ઝન : યુટ્યુબ પર આ નવું વર્ઝન મચાવી રહ્યું છે ધૂમ : આપ પણ માણો આ નવા અંદાઝમાં સ્વરબધ્ધ થયેલ ગીત

(3:15 pm IST)
  • પાકિસ્તાનમાં વધુ 11 સંગઠનો પર પ્રતિબંધ :પાકિસ્તાની ગૃહ મંત્રાલયે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવા ,ફલાહ એ ઇન્સાનિયત ફાઉન્ડેશન (એફઆઇએફ ) અને જૈશ એ મોહમ્મદ સાથે સબંધ રાખવાના આરોપસર વધુ 11 સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો access_time 12:53 am IST

  • યેદિયુરપ્પાનો દાવો :કર્ણાટકમાં ભાજપ માટે સરકાર બનાવવાનો માહોલ :કર્ણાટકના રાજકારણમાં ફરી ગરમાવો :સિદ્ધારમૈયા અને કુમારસ્વામી વચ્ચે શીતયુદ્ધ :સિદ્ધારમૈયાના સમર્થકોએ સીએમ પદ માટે સિદ્ધારમૈયાને બેસાડવા ઇચ્છુક હોવાના નિર્દેશ બાદ કોંગ્રેસ જેડીએસ વચ્ચે આંતર કલહ હોવાની અટકળ વચ્ચે યેદિયુરપ્પાએ કહ્યું કે કર્ણાટકમાં ભાજપ માટે સરકાર બનાવવાનો માહોલ access_time 1:10 am IST

  • કેદારનાથના વાતાવરણમાં પલટો :હળવો હિમપ્રપાત :ઠંડીમાં વધારો :ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં હવામાનમાં પલટો :હળવા વરસાદ સાથે હિમપાતથી ઠંડીમાં વધારો;આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં તેજ આંધી ફુંકાવવાની આગાહી access_time 12:55 am IST