Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

અંગત જીવનને સાર્વજનિક કરવાનો અફસોસઃ બ્રેકઅપ પર નેહા કકકડ

અભિનેતા હિમાંશ કોહલીથી બ્રેક અપ પર ગાયિકા નેહા કકકડએ કહ્યુ છે છેલ્લા થોડા મહિનાઓમાં મે મારી અંગત જીંદગીમા જે કંઇપણ થયુ તે દુઃખદ હતુ. પોતાની   અંગત જીંદગીને આટલી સાર્વજનિક બનાવવાનો મને અફસોસ છે. એમણે કહ્યું ખરાબ સમયમા ખ્યાલ આવે છે કે લોકો કેટલા નકારાત્મક હોઇ શકે છે.

(12:01 am IST)