Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

દરેક કરીનાની જેમ નથી થઇ શકતાઃ પ્રેગ્નન્સી દરમ્યાન બોડી- શેમિગ કરવાવાળાને સમીરા

એકટ્રેસ સમિરા રેડ્ડીએ એમની પ્રેગ્નન્સી દરમ્યાન બોડી શેમિંગ કરવાવાળા ટ્રોલ્સને કહ્યું છે વધોર લોકો કરીનાકપુરની જેમ નથી થઇ શકતા જે બાળકને જન્મ આપ્યા પછી ણ હોટ લાગે  છે. હુ મારા ફીગરની સાથે ખુબ જ ખુશ છુ તમને જે સારુ લાગે તે કહો મને લાગે છે મારી પાસે સુપરવાઇઝર છે. હુ એક બાળકને જન્મ આપી રહી છુ.

(12:00 am IST)