Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

બેકગ્રાઉન્ડ સ્ટોરી સારી ન હોવાના કારણે ''ડાંસ ઇન્ડિયા ડાંસ'' એ રીજેકટ કરેલઃ સાન્યા

         સાન્યા મલ્હોત્રાએ ફેસબુક પેજ '' હયુમન્સ ઓફ બોમ્બે'' ને કહ્યું છે કે ફિલ્મોમા આવતા પહેલા એમણે ડાન્સ ઇન્ડિયા ડાન્સ માં આવેદન કર્યુ હતુ જયાં તે ટોપ-૧૦૦ મા પહોંચી ગઇ હતી. પરંતુ એની બેક ગ્રાઉન્ડ સ્ટોરી સારી ન હોવાના કારણે એમને રીજેકટ  કરી દીધેલ. સાન્યાએ કહ્યું કે તે ડાંસ મારફત એકટીંગમા આવવા માગતી હતી.

(11:57 pm IST)