Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

'કલંક'નું નવું પોસ્ટર થયું લોન્ચ: જોવા મળ્યા 6 કલાકરોના લુક....

મુંબઈ: 19 એપ્રિલના રિલીઝ ઠંર મલ્ટીસ્ટાર ફિલ્મ 'કલંક'નું નવું પોસ્ટર સામે આવ્યું છે જેમાં 6 કલાકરોના ચેહરા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં સંજય દત્ત, વરુણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિંહા અને માધુરી દીક્ષિત મુખ્ય ભુમિકમામાં જોવા મળશે.

(4:10 pm IST)