Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

'ગલી બોય-2' ટૂંક સમય થશે શરૂ

મુંબઈ: આ વર્ષેની સૌથી ચર્ચિત ફિલ્મ અને બોક્સ ઓફિસ પર સફળતા મેળવનાર ફિલ્મોની એક ફિલ્મ ગલી બોયની બીજી કડીને લઈને પણ હવે ચર્ચા થઇ રહી છે ગલી બોયનું નિર્દેશન કરનાર જોયા અખ્તરે આ વાતની જાહેરાત કરી છે કે તે ટૂંક સમયમાં ગલી બોય પાર્ટ 2 બનાવશે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ નવી કડીમાં નવા કલાકરોની જોડી નજર પડશે છે.

(4:16 pm IST)