Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

પહેલી નજરમાં પ્યારની કહાની નથી 'અકટૂબર': વરુણ ધવન

મુંબઈ: બૉલીવુડ અભિનેતા વરુણ ધવનનું કહેવું છે કે તેની આગામી ફિલ્મ 'અકટૂબર' પહેલી નજરમાં પ્યારની કહાની નથી. વરુણ ધવને પોસ્ટ કર્યું કે 'અકટૂબર' પહેલી નજરમાં પ્યારની કહાની નથી આ ગળે લાગવું, કિસ કરવું. અને ડેટિંગ પર જવાની કહાની નથી. ટ્રેલર જોઈને તમને ખબર પડી જશે કે આ કહાની શુ કહેવા માંગે છે. 'અકટૂબર' ફિલ્મમાં કુદરતી સૌંદર્ય રજૂ કરવામાં આવ્યું છે આ ફિલ્મની શૂટિંગમાં ખુબ મજા આવી છે. આજે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે. જેમાં વરુણ અને બિનીતની કેમેટ્રી ખુબ જોરદાર જોવા મળી રહી છે.

(5:55 pm IST)