Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

આમીર અને માધુરી દિક્ષિત અભીનીત ફિલ્મ દિલ નું બનશે સીકવલ

નિર્દેશક ઇન્દ્રકુમારએ આમીર ખાન અને માધુરી દીક્ષિત અભીનીત પોતાની ફિલ્મ દિલ (૧૯૯૦)  ની સિકકવલ બનાવવાની પૃષ્ટિ કરતા જણાવેલ કે આનુ નામ દિલ અગેન હશે. એમણે કહ્યુ પાછલા થોડા સમયથી ''દિલ'' ની સિકવલની યોજના બની રહી હતી.

(12:00 am IST)