Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

સુચિત્રા સેનની બાયોપિકમાં નજરે પડશે ધકધક ગર્લ માધુરી

મુંબઈ: બોલીવુડની ધકધક ગર્લ માધુરી દીક્ષિત દિગ્ગ્જ અભિનેત્રી સુચિત્રા સેનની  બાયોપિકમાં કામ કરતી નજરે પડે તેવી શક્યતા છે. બોલીવુડમાં અત્યારે જોવા જઈએ તો બાયોપિક બની રહી છે. ઘણી વખત માધુરીની તુલના સુચિત્રા સેન સાથ કરવામાં આવી છે. માધુરી દીક્ષિતનું કહેવું છે કે સુચિત્રા સેનની બાયોપિક બનસે તો જરૂર તેમાં કામ કરશે.

 

(5:34 pm IST)
  • લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ભારે સળવળાટ : આશાબેન પટેલના રાજીનામા બાદ : આશાબેનના પક્ષ પલટાથી આક્રોશિત પાટીદારોના નવા નેતા લોકસભા ચૂંટણીમાં ઉતરવાની તૈયારીમાં : એ.જે. પટેલની સાથે તુષાર પટેલ પણ કરે છે ચૂંટણી લડવાની તૈયારી : મહેસાણા ડિસ્ટ્રીકટ બેંકમાં ડાયરેકટર છે તુષાર પટેલ access_time 3:52 pm IST

  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST

  • તમામ બુથમાં VVPAT ગોઠવવા PIL: હાઈકોર્ટમાં ફેંસલો આવવા સંભાવના: ચૂંટણીપંચનો આદેશ છતાં હજુય VVPAT ઉપલબ્ધ ન હોવાનો દાવો : આ લોકસભા ચૂંટણીમાં તમામ ઈવીએમને VVPAT સાથે જોડવાની માંગ access_time 11:17 am IST