Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

બત્તી ગુલ,મીટર ચાલુ ફિલ્મનું શૂટિંગ શરૂ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર અત્યારે આગામી ફિલ્મ 'બત્તી ગુલ, મીટર ચાલુ'માં બીજી છે. ફિલ્મની શૂટિંગ ઉત્તરાખંડમાં થશે. શ્રદ્ધા આ ફિલ્મને લઈને ખુબ ઉત્સાહી જોવા મળી રહી છે.

શ્રદ્ધાએ ટ્વિટર પર આ ફિલ્મને લઈને લખ્યું કે 'બત્તી ગુલ, મીટર ચાલુ' પહેલો દિવસ, આ યાત્રા કરવામાં માટે હું ખુબ ઉત્સાહી છું. શાહિદ કપૂર સેટ પર મળે છે અને મને શુભેચ્છા પાઠવે છે. શાહિદ આ ફિલ્મમાં 16 વર્ષના છહોંક્રનો અભિનય કરે છે. જયારે શાહિદે આ ફિલ્મનું ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે.જેમાં બન્ને બાઈક ચલાવતા નજરે પડે છે.

(4:30 pm IST)