Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

19માં આંતરરાષ્ટ્રીય કોમેડિયન એવોર્ડથી કપિલ શર્માની સન્માન

મુંબઈ: મધ્ય પ્રદર્શન ઉજ્જેનમાં વિશ્વ હાસ્ય દિવસના અવસર પર આયોજિત 19માં આંતરરાષ્ટ્રીય કોમેડિયન એવોર્ડથી હાસ્ય અભિનેતા કપિલ શર્માનું સન્માન કરવામાં આવ્યું છે વર્ષે રજનીકાંત ઉપાધિથી હાસ્ય કવિ મુન્ના બેટરીનું  સન્માન કરવામાં આવ્યું. અવસર પર મોટી સાંખ્ય પર હાસ્ય કલાકરો હાજર રહ્યા હતા. સંસદ રામલાલ માલવિયા મુખ્ય અતિથિ તરીકે આયોજનમાં હાજર રહયા હતા.

(4:32 pm IST)
  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST

  • મેઘાલય કેબિનેટમાં નાગરિકતા વિધેયક વિરુદ્ધ પ્રસ્તાવ પાસ ;ભાજપના ધારાસભ્યોએ પણ આપ્યું સમર્થન :મેઘાલય ડેમોક્રેટીક અલાયન્સ કેબિનેટે નાગરિકતા સંશોધન વિધેયકનો વિરોધ કરતા એક ઠરાવ પાસ કર્યો :ભાજપે મંત્રીમંડળના નિર્ણયનું સમર્થન કર્યું છે access_time 1:08 am IST

  • દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રદૂષણ મામલે વાપી CETPને રૂ.૧૦ કરોડનો દંડ ફટકાર્યો : દંડની સાથે CETPએ બે કમિટી બનાવવાનો પણ આદેશ એનજીટીને કર્યો access_time 10:39 pm IST