Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

માતાએ કહ્યું બિમાર પડી જઇશઃ ફોટોમાં ભીના વાળ વાળા પોતાના લુક પર આયુષ્માન ખુરાના

 અભિનેતા આયુષ્માન ખુરાનાએ વેટ-હેયર ( ભીના વાળ વાળા) લુક વાળી પોતાની એક તસ્વીર સોશ્યલ મિડીયા પર શેયર કરી જણાવ્યુ છે કે જયારે હું ચંદીગઢ રહેતો હતો તો માતા કહ્યા કરતી હતી કે ઠંડીમાં વાળ ભીના રાખવાથી બીમાર પડી જવાય.

અને આ તસ્વીર જોઇએ એમણે કહ્યું આયુષ્યમાન એ આગળ બતાવ્યું હું બોલ્યો મા મુંબઇમાં ઠંડી નથીપડતી. માં તો માં જ હોય છે.

(10:33 pm IST)