Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

સોનાક્ષી સિંહા બની ર૦૧૯ માં ટવિટર પર ભારતીય મનોરંજન જગતની સૌથી વધુ ચર્ચિત મહિલા

ટવિટર ઇન્ડિયા દ્વારા મંગળવારના સોનાક્ષી સિન્હાએ ર૦૧૯ માં ટવિટર પર સૌથી વધારે ચર્ચામા રહી. ભારતીય મનોરંજન જગતની ટોપ-૧૦ મહિલા હસ્તીઓની યાદીમાં ટોચનું સ્થાન મળ્યું છે.

૧ જાન્યુઆરી - ૧પ નવેમ્બર ર૦૧૯ સુધીના આકલન પર આધારિત આ યાદીમાં અનુષ્કા શર્મા બીજા, ગાયિકા લતા મંગેશંકર ત્રીજા, એપીએસ સિનેમાની સીઇઓ અર્ચના કલપથી ચોથા  સ્થાન પર રહેલ છે. પ્રિયંકા ચોપડા પાંચમા અને આલિયા ભટ્ટ છઠ્ઠા સ્થાન પર છે.

(10:02 pm IST)