Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ફિલ્મ 'મર્દાની-2'માં ફરી જોવા મળશે રાણીનો દબંગ અવતાર

મુંબઈ: બોલીવુડમાં અત્યારે જૂની ફીમોની સિકવેલો બની રહી છે ત્યારે રાની મુખર્જીની ફિલ્મ મર્દાની પણ સિક્વલ બનવા જય રહીછે  આ ફિલ્મને લોકોએ ખુબ પસંદ કરી હતી ફિલ્મના રાણીની ભૂમિકા દર્શકોને ખુબ ગમી હતી સૂત્રોએ આપેલી માહિતી અનુસાર આ ફિલ્મની શૂટિંગ 2019માં શરૂ થશે ફીલ્મનુંનિર્માણ રાની મુખરજીના  પતિ  આદિત્ય  ચોપડા કરશે

(5:26 pm IST)