Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

લક્સ ગોલ્ડન રોસ ઍવૉર્ડમાં સિતારોની ચમક

મુંબઈ:  મુંબઈમાં ‘Lux Golden Rose Awards’ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. Lux Golden Rose Awards ફંકશનમાં કેટરીના કેફ, કરીના કપૂર ખાન, માધુરી દીક્ષિત, ઉર્વશી રૌતેલ સહિત ઘણી અભિનેત્રીઓએ ચાર ચાંદ લગાવી દીધા હતા. તમામ અભિનેત્રીઓએ પોતાના ગ્લેમરસ અંદાજથી લોકોના દિલ જીતી લીધા હતા. આગળ જુઓ વધુ ફોટા

(5:59 pm IST)