Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017


કયા ખૂબ લગતી હો

સોનમ કપૂરે શનિવારે રાતે સાંતાક્રુઝમાં યોજાયેલા એક ફેશન-શોમાં રેમ્પ-વોક કર્યું હતું. આ ઇવેન્ટમાં તે હંમેશની જેમ ખૂબ જ સુંદર દેખાતી હતી.

(12:27 pm IST)