Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017


ટેકસી -ડ્રાઇવર અનિલ કપૂર

 

અનિલ કપૂર ગઇ કાલે મુંબઇ સેન્ટ્રલ નજીક તેની આગામી ફિલ્મ 'ફન્ને ખાન'નું શૂટિંગ કરતો જોવા મળ્યો હતો જેમાં તે ટેકસી-ડ્રાઇવરનું પાત્ર ભજવી રહ્યો છે. આ વિશે અનિલ કપૂરે કહ્યું હતું કે 'મેં 'ફન્ને ખાન'નું મારૃં શૂટિંગ પુરૃં કર્યું છે. મારા ખ્યાલથી હવે ર-૩ સોન્ગનું જ શૂટિંગ બાકી છે.

 

(12:27 pm IST)