Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

અમે બાળકો વિશે વિચારી પણ નથી રહ્યાઃ આ યોગ્‍ય સમય નથીઃ દીપિકા પાદૂકોણની પ્રતિક્રિયા

દીપિકા પાદુકોણએ એક ઇન્‍ટરવ્‍યૂ દરમ્‍યાન કહ્યું છે મને નથી લાગતુ આ સમય બાળકો પેદા કરવાનો  ખરો સમય હોય. અમે બાળકો વિશે વિચારી પણ નથી રહ્યા.

એમણે કહ્યું અમારે બાળકો જોઇઅ છે અને  અમે બંનેને બાળકોથી પ્‍યાર છે પણ હાલ અમે અમારી કારકીર્દિ પર ધ્‍યાન આપી રહ્યા છીએ. નવેમ્‍બર ર૦૧૮ માં દીપિકા અને રણબીરસિંહના લગ્ન થયા હતા.

દિપીકાએ કહ્યું કેટલું કમાઉ છું એ બતાવવુ મારા ડીએનએ માં નથી.

(11:05 pm IST)