Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

એમને બીજાની લાઇન્સ પણ યાદ હોય છે : અમિતાભને લઇ આયુષ્માન ખુરાનાની ટિપ્પણી

            અમિતાભ બચ્‍ચનની સાથે ફિલ્મ ગુલાબો સિતાબો માં કામ કરવાને લઇ અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ કહ્નાં છે કે અમિતાભ પુરી તૈયારી સાથે સેટ પર પહોîચે છે અને એમને બીજાની લાઇન્સ પણ યાદ હોય છેઃ

આયુષ્યમાનએ કહ્નાં અમિતાભ ખૂબજ સહયોગ આપનાર કો-એકટર છે એમને મળ્યા પછી મારી ભડક દૂર થઇ ગઇ છે.

(11:58 pm IST)