Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

'ધ કપિલ શર્મા શો' ફેમ સુમોના ચક્રવર્તીની લેટેસ્ટ તસ્વીરો વાયરલ: મુંબઈના વરસાદની માણી મોજ

જાંબલી રંગની સાડી સાથે બ્લાઉઝ પર સિલ્વર કલરની પેન્ડન્ટ સાથે વરસાદની મોજ

મુંબઈ : 'ધ કપિલ શર્મા શો' ફેમ સુમોના ચક્રવર્તી પોતાની નવી તસ્વીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અભિનેત્રીએ પોતાના ફોટોશૂટની કેટલીક તસ્વીરો શેર કરી, જેમાં તે ખુબ હોટ જોવા મળી રહી છે. જાંબલી રંગની સાડી સાથે બ્લાઉઝ પર સિલ્વર કલરની પેન્ડન્ટ સાથે વરસાદની મોજ માણતી જોવા મળી રહી છે. તેની સાથે જાંબલી રંગની બંગળીઓ પહેરી પોતાના લુકને કમ્પલીટ કર્યું હતું. એક વિડીયોમાં, તે વરસાદમાં દોડતી પણ જોવા મળી રહી છે

   સુમોના  મુંબઈના વરસાદની મોજ માણતી જોવા મળી રહી છે. સુમોના લાંબા સમયથી ધ કપિલ શર્મા શોથી જોડાયેલી છે અને કપિલ સાથે સારી બોન્ડિંગ શેર કરે છે. સુમોના સામન્ય તરીકે આ શોમાં તિટલી યાદવની બહેન ભૂરીન રૂપમાં જાણીતી છે. તેમને આ અગાઉ કપિલની પત્ની અને બાળપણના મિત્રની ભૂમિકા નિભાવી છે. શોમાં, સુમોનાના મોટા હોઠનો ઘણી વખત મજાક ઉડાવવામાં આવે છે પરતું સુમોનાને તેનો કોઈ વાંધો નથી.

(11:56 am IST)
  • રાહુલના નબળા પર્ફોર્મન્સને પગલે ટેસ્ટમાં ઓપનર તરીકે રોહિતને ચાન્સ મળવાની સંભાવના access_time 3:38 pm IST

  • સુપ્રીમકોર્ટમાં અયોધ્યા ભૂમિ વિવાદ અને આમ્રપાલી મામલાની થશે સુનાવણી : સુપ્રીમકોર્ટમાં બે મોટા મામલાની થશે સુનાવણી : અયોધ્યા ભૂમિ વિવાદ અને આમ્રપાલીના અધૂરા પ્રોજેક્ટ પર સુનાવણી કરશે access_time 1:03 am IST

  • દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં VIP માટેની અલગ સુવિધા રદ : તમામ નાગરિકને સમાન આરોગ્ય સેવા મેળવવાનો અધિકાર : મુખ્ય મંત્રી કેજરીવાલની ટ્વીટર ઉપર ઘોષણાં access_time 8:12 pm IST