Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

પ્રિયા પ્રકાશ વારિયરે ફરી સોશ્યલ મીડિયામાં ધમાલ મચાવી :ડાર્ક રેડ કલરના ડ્રેસમાં રોયલ લુક વાયરલ

 

ઇન્ટરનેટ સનસનીના નામે જાણીતી મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરની નવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પ્રિયા પ્રકાશની તસવીરમાં તે એકદમ રૉયલ લુકમાં જોવા મળી રહી છે. તે રેડ કલરના ડ્રેસમાં કોઇ રાજકુમારી જેવી લાગી રહી છે.

તસવીરમાં પ્રિયા પ્રકાશે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીર શેર કરી છે. ફોટોમાં તેનો હૉટ અને ગ્લેમરસ અવતાર ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. વાયરલ તસવીરમાં તે ડાર્ક રેડ કલરની ડ્રેસમાં હાઇ બન લુક કૅરી કરી રહી છે.

-- 

(10:32 pm IST)