Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

જીગરા -ઐશ્વર્યા મજમુદારનું આરોહી પટેલને ચમકાવતું વીડિયો સોંગ 'ધીમો વરસાદ'રજૂ

 

મુંબઈ :જીગરદાન ગઢવી એટલે કે જીગરાનું નવું વીડિયો સોંગ 'ધીમો વરસાદ' રિલીઝ થયું છે. ગાયક જીગરદાન ગઢવીની Youtube ચેનલ Jigrraમાં રિલિઝ થયેલા ગીતમાં ગાયિકા ઐશ્વર્યા મજમુદારે પણ સ્વર આપ્યો છે.

  ગુજરાતી ફિલ્મ 'લવની ભવાઈ' ફેમ આરોહી પટેલ પણ વીડિયો સોંગમાં અભિનય કરતી જોવા મળે છે.ડિરેક્ટર હાર્દિક ત્રિવેદીએ સાપુતારા સહિતના રમણીય સ્થળોએ વિડિયો શૂટ કર્યો છે.

(9:32 pm IST)