Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

પંજાબી સોન્ગ પર ઠુમકા લગાવો મોની રોયનો વિડીયો વાઇરલ

મુંબઈ: ટીવી અભિનેત્રી મોની રોય અત્યરે ફિલ્મ ગોલ્ડન પ્રોમોશનમાં વ્યસ્ત છે.તાજેતરમાં જ મોની રોયનો એક વિડીયો વૈર થયો છે જેમાં મોની એક પંજાબી સોન્ગ લોન્ગ લાચી પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી છે.આ વિડિઓ મોણીએ તેના ફેન્સ શેયર કર્યો છે. જેને ફેન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. અને ફેન્સ આ વિડીયો જોઈને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

(4:23 pm IST)
  • આસામના મુખ્યમંત્રીની જીભ લપસી :કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને કહ્યા 'પંડિત રવિશંકર ' ; મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 'ડીઝીટલ નોર્થ ઇસ્ટ વિઝન-2022;ના દસ્તાવેજના લોકાર્પણ વેળાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું '' હું ખાસકરીને પંડિત રવિશંકર જી ને ધન્યવાદ કરવા ઈચ્છીશ "જોકે બાદમાં ભૂલ સમજાતા માફી માંગી હતી access_time 12:41 am IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST

  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST