Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

સુનિલ શેટ્ટીની ફેન - મોમેન્ટ

સુનીલ શેટ્ટીએ ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર સચિન તેંડુલકર સાથેનો એક ફોટો શેર કર્યો હતો. આ ફોટો લંડનનો છે. સુનીલ શેટ્ટી લંડનમાં છે અને તેની મુલાકાત સચિન સાથે થતાં તેણે એ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ ફોટો શેર કરતાં સુનીલ શેટ્ટીએ લખ્યું હતું કે જયારે ઓકસફર્ડ સ્ટ્રીટ પર સચિનને મળ્યો. લેજન્ડ સાથેની મારી ફેન-મોમેન્ટ.

(12:51 pm IST)