Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

લંડનમાં સારવાર લઇ રહેલ ઈરફાન ખાનની તબિયતમાં આવ્યો સુધારો

મુંબઈ: કેન્સરથી પીડિત બૉલીવુડ ફિલ્મ અભિનેતા ઈરફાન ખાનની તબિયતમાં હવે સુધારો થઇ રહી હોવાના સમાચાર મળી રહ્યા છે. ઈરફાન લંડનમાં કેન્સરની સારવાર લઇ રહ્યો છે. તેની પાંચ કીમો થૈરપી થઇ ચુકી છે. બે -ત્રણ દિવસમાં છઠ્ઠી કીમો થૈરપી કરવામાં આવશે. કીમો થૈરપીથી ઈરફાનને કોઈ આડ અસર થઇ નથી જો કે થૈરપીના લીધે તેને કમજોરી અનુભવાય છે. જેના કારણે તેને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો હવે તેની હાલતમાં સુધારો છે.

(3:03 pm IST)
  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST