Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

લોકડાઉન પહેલાં હોલીવુડ અભિનેત્રી બ્રિટની સ્નોના લગ્ન સંપર્ણ

મુંબઈ: હોલીવુડની લોકપ્રિય અભિનેત્રી બ્રિટ્ટેની સ્નો થોડા મહિના પહેલા જ લગ્ન કરી ચૂકી છે, અભિનેત્રીએ માર્ચમાં ટેલર સ્ટેનલેન્ડ સાથે લગ્ન કર્યા હતા અને પોતાને ભાગ્યશાળી માને છે. કોરોના રોગચાળાને કારણે લોકડાઉન લાગુ થયા પહેલા તેઓએ લગ્ન કરી લીધાં હતાં.મીડિયા રિપોર્ટ અનુસાર તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું છે કે માર્ચ મહિનાની શરૂઆતમાં આપણે એકબીજાને કેટલું ચૂકીશું તે સમજી શકાય તે પહેલાં જ મેં મારી પ્રિય વ્યક્તિ સાથે લગ્ન કરી લીધાં છે. આના થોડા દિવસો પછી, આખી દુનિયાને લોકડાઉન કરવામાં આવી હતી અને અમને ખરેખર આ વિશે આઘાત લાગ્યો હતો.

(4:32 pm IST)