Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ર૦ર૦ માં બોયફ્રેન્ડ રોહન સાથે લગ્ન કરશે શ્રધ્ધા કપુર : અહેવાલ

         રિપોટૈસ છે કે થોડા વર્ષોથી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠાને ડેટ કરી રહેલી શ્રધ્ધાકપુર ર૦ર૦ માં તેમની સાથે લગ્ન કરશે. એકટ્રેસની માં શિવાંગી કપુર પહેલેથી જ લગ્નની તૈયારીમાં લાગી ગયેલ છે.

         શ્રધ્ધાના લગ્નની ખબરો પર પિતા શકિતકપુરએ કહ્યું સાચે જ ? મારી પુત્રીના લગ્ન થઇ રહ્યા છે ? મહેરબાની કરી મન આમંત્રીત કરવાનુ ભુલતા નહી.

         રોહાન એફએચએમ અને ફિલ્મ ફેર મેગેજીન માટે કામ કરી ચુકયા છે.

(10:29 pm IST)