Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ગેંગસ્ટર મુન્ના બજરંગીના જીવન પાર બની શકે છે ફિલ્મ

બાગપત જેલમાં બંધ કેદીએ વ્યક્ત કરી ઈચ્છા :કેદી આસિસ્ટન્ટ ડાઈરેક્ટર છે:જુલ્મી અને જિંદગી એક જૂઆ જેવી ફિલ્મો પણ બનાવી છે.

ઉતરપ્રદેશની બાગપત જેલમાં ગેંગસ્ટર મુન્ના બજરંગીની હત્યા બાદ તેના જીવન પર ફિલ્મ બનવાને લઈ ચર્ચામાં છે. ત્યારે બાગપત જેલમાં બંધ એક કેદીએ કહ્યુ કે, તે પોતાની સજા પૂરી કરીને મુન્ના બજરંગીના જીવન પર ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કરશે. આપને જણાવી દઈએ કે આ કેદી આસિસ્ટન્ટ ડાઈરેક્ટર છે અને જુલ્મી અને જિંદગી એક જૂઆ જેવી ફિલ્મો પણ બનાવી છે.

(8:36 pm IST)