Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

હોલીવુડ અભિનેતા ટૈબ હંટરનું 86 વર્ષે નિધન

મુંબઈ:ફિલ્મ 'ડૈમ યૅકીજ માં અભિનય કરનાર અભિનેતા ટૈબ હંટરનું 86 વર્ષે નિધન થયું હોવાની માહિતી એક વેબસાઈટ દ્વારા જાહેર કરવામાં આવ્યું  છે. તેમાં જણાવવામાં આવ્યું કે હંટરને પગમાં લોહી જામ થઇ જવાથી કાર્ડિયેક અરેસ્ટથી 8 જુલાઈના સાન્ટા બાબરામાં નિધન થયું છે. હંટરે વર્ષ 1950 અને 1960ના દાયકામાં હોલીવુડમાં ખાસ લોકપ્રિય હતા. તેમને ડૈમ યૈકીજ અને બૈટલ કરાઈ જેવી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

(4:00 pm IST)