Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

રામ લખન -2માં ફરી એકવાર જોડી અનિલ-જેકીની

મુંબઈ: 90ના દાયકામાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનાર સુભાષ ઘાઇની ફિલ્મ રામ લખનની સિક્વલ બનવા જઈ રહી છે અને આ બીજી કડીમાં પણ અનિલ કપૂર અને જૈકી શ્રોફ નજરે પડવાના છે. આ બીજી કડીમાં નિર્દેશક સુભાસ ઘાઈ જાતે બનાવશે. અમુક વર્ષ પછી કરણ જોહર અને રોહિત શેટ્ટી સાથે મળીને  રામ લખન સિક્વલ બનાવવાના હતા.

(5:16 pm IST)