Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

વેબ સિરીઝમાં કરિશ્માના પતિની ભૂમિકા ભજવશે આ અભિનેતા

મુંબઈ: અભિનેતા સંજય સુરી ટૂંક સમયમાં માતૃત્વ પર આધારિત વેબ સિરીઝ મેન્ટલહૂડમાં કરિશ્મા કપૂરના પતિની ભૂમિકા ભજવશે. કરિશ્મા આ વેબ સિરીઝમાં મીરા શર્માની ભૂમિકા ભજવી રહી છે. આગામી શોમાં અનમોલ કપૂરની ભૂમિકા વિશે સંજયે જણાવ્યું હતું કે, "અનમોલ કાનપુરના એક વૈજ્ઞાનિક છે. એકમાત્ર બાળક હોવાને લીધે, તેના માતાપિતાએ તેને પ્રેમપૂર્વક ઉછેર્યો છે. તેણી મિસ કાનપુર સાથે લગ્ન કરે છે. "

(5:14 pm IST)