Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

'દબંગ-3'માં સલમાન ખાનના પિતાના રોલમાં ધર્મેન્દ્ર

મુંબઈ: બોલીવુડના હીમેન ધર્મેન્દ્ર દબંગ 3માં સલમાન ખાનના પીતાંની ભૂમિકામાં નજરે પડી શકે છે. બોલીવુડના ફિલ્મકાર અને સલમાન ખન્ના ભાઈ અરબાઝ ખાન અત્યરે પોતાની સુપરહિટ ફિલ્મ દબંગની ત્રીજી સિક્વલ બનાવવામાં વ્યસ્ત છે. ફિલ્મમાં સલમાન અને સોનાક્ષી સિંહ મુખ્ય ભૂમિકા ભજવી રહયા છે. ચર્ચા છે કે હવે આ ફિલ્મમાં ધમર્નેદ્રની એન્ટ્રી થઇ છે. ધર્મેન્દ્ર આ ફિલ્મમાં સલમાન ખાનના પિતાની ભૂમિકા ભજવી રહયા છે.

(5:10 pm IST)
  • ‘સી ડીવી' નામના ભારે વાયરલ રોગચાળાને લીધે જે ૩૬ ગીરના સિંહોને ૮ મહિના સુધી અલગ રાખવામાં આવેલ તેને હવે ફરી કયારેય જંગલમાં છોડી દેવામાં આવશે નહિઃ જંગલ ખાતાના અધિકારી વર્તુળો જણાવે છે access_time 11:23 am IST

  • યુપીમાં દુષ્કર્મ-હત્યાના વધતા બનાવ બાદ યોગી એક્શન મોડમાં : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકસભવનમાં મુખ્ય સચિવ ડીજીપી અને પોલીસ વિભાગનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મીટિંગ યોજી : ઘટનાઓ અંગે વિસ્તારથી માહિતી લીધી :ગુન્હેગારો વિરુદ્ધ આકરી કાર્યવાહીના આદેશ આપ્યા access_time 1:01 am IST

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે વાવાઝોડા સંદર્ભેની તૈયારીઓ ચકાશી : ગુરુવારે સૌરાષ્ટ્રના સાગરકાંઠે ૧૨૦ કી.મી. ઝડપે વાવાઝોડું ફૂંકવાનું છે ત્યારે આ અંગેની તૈયારીઓનું ગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે આકલન કર્યું હતું. access_time 8:42 pm IST