Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

અભિનેતા અરૂણોદયસિંહએ કરી પત્ની લી એલ્ટન થી અલગ થવાની ઘોષણા

અભિનેતા અરૂણોદયસિંહ એ શુક્રવારના ઇંસ્ટાગ્રામ પર બતાવ્યું કે તે અને એમની કેનેડિયન પત્ની લી એલ્ટન બે વર્ષના લગ્ન પછી અલગ થઇ રહ્યા છે અરૂણોદ એ લખ્યું અમારી ઘણી કોશિશો પ્રોફેશ્નલ કાઉસંલિંગ ટ્રાયલ સેપરેશન પણ અમારી વચ્ચેનીના બુનિયાદી મતભેદોને સુલમીવવામાં અસફળ રહ્યા મરૂણોદય અને લીએ ડીસેમ્બર ૨૦૧૬માં ભોપાલમાં લગ્ન કર્યા હતા.   

(10:46 pm IST)
  • હરભજનસિંહ અને લક્ષ્મણ આવ્યા ગંભીરના સમર્થનમાં :ક્રિકેટના મેદાનથી રાજનીતિની પીચમાં આવેલા ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે આપના ઉમેદવાર આતીષીએ લગાવેલ ગંભીર આરોપને હરભજનસિંહ અને લક્ષ્મણે પાયાવિહોણા ગણાવ્યા ;કહ્યું ગંભીર એવા પ્રકારનો નથી જે મહિલા વિરુદ્ધ આપત્તીજનક વાતો કરી શકે access_time 1:09 am IST

  • પાકિસ્તાનમાં વધુ 11 સંગઠનો પર પ્રતિબંધ :પાકિસ્તાની ગૃહ મંત્રાલયે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવા ,ફલાહ એ ઇન્સાનિયત ફાઉન્ડેશન (એફઆઇએફ ) અને જૈશ એ મોહમ્મદ સાથે સબંધ રાખવાના આરોપસર વધુ 11 સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો access_time 12:53 am IST

  • કેદારનાથના વાતાવરણમાં પલટો :હળવો હિમપ્રપાત :ઠંડીમાં વધારો :ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં હવામાનમાં પલટો :હળવા વરસાદ સાથે હિમપાતથી ઠંડીમાં વધારો;આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં તેજ આંધી ફુંકાવવાની આગાહી access_time 12:55 am IST