Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

અનિલકપૂર,શબાના આજમી અને જયા બચ્ચનના એકટીંગ ગુરૂ રોશન તનેજાનું નિધન

શબાના આજમી,નસીરૂદીનશાહ, અનિલ કપૂર અને જયા બચ્ચન જેવા કલાકારોને એકટિંગ શિખડાવનાર રોશન તનેજાનુ શુક્રવારના રાત્રે ૮૭ વર્ષની ઉમરે નિધન થઇ ગયુ પરિવારના મુતાબિક તે ઘમા લાબા સમયથી બિમાર હતા ૧૯૬૦ના દશકથી કલાકોરને અભિનય શીખવાડી રહેલ તનેજા પોતાની પાછળ બે પુત્ર અને પત્નિને છોડી ગયા છે.

(10:46 pm IST)
  • દિલ્હી-ભુનેશ્વર રાજધાની એકસપ્રેસમાં આગ લાગવાથી ડ્રાઇવરે જનરેટર કોચને ટ્રેનથી છુટો કર્યોઃકોચ-બી-૧ સુધી પહોંચી હતી આગઃ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી access_time 3:44 pm IST

  • સુરતના પલસાણાના કરણ ગામે યુવક સાથે સાધુવેશમાં આવેલા બે શખ્શોએ આચરી છેતરપીંડીઃ પહેલા દક્ષિણા માંગી પછી ધમકાવી રૂ.૧૫ હજાર પડાવ્યાઃ લોકોએ બંને સાધુને પકડી પોલીસને સોંપ્યા access_time 3:43 pm IST

  • પાકિસ્તાનમાં વધુ 11 સંગઠનો પર પ્રતિબંધ :પાકિસ્તાની ગૃહ મંત્રાલયે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવા ,ફલાહ એ ઇન્સાનિયત ફાઉન્ડેશન (એફઆઇએફ ) અને જૈશ એ મોહમ્મદ સાથે સબંધ રાખવાના આરોપસર વધુ 11 સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો access_time 12:53 am IST