Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ઋત્વિક-ટાઈગરની ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવશે આશુતોષ રાણા

મુંબઈ: પહેલી વખત ઋત્વિક રોશન સાથે કામ કરવાના લઈને હિરોપંતી હીરો ટાઇગર શ્રોફ ખુબ ઉત્સાહિત છે. યશરાજ બેનર હેઠળ બનનાર આ ફિલ્મમાં વિલેનનની ભુમિકમાં આશુતોષ રાણાનું નામ સામે આવ્યું છે. બીજી તરફ એવી માહિતી મળી છે કે આ ફિલ્મમાં ઋત્વિક રોશન ભારતીય સેનાના અધકારીની ભુમિકામ જોવા મળશે। જયારે ટાઇગર તેના જુનિયર ઓફિસરની ભૂમિકા હશે. સિધાર્થ આનંદના નિર્દેશનમાં બનનાર આ ફિલ્મમાં વાણી કપૂર મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે.આ ફિલ્મનું શૂટિંગ જુલાઈમાં શરૂ થશે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે.

(5:15 pm IST)