Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

અબુ ધાબીમાં ક્રિકેટની મજા માની રહી છે ઉર્વશી રોતેલા : વિડિઓ કર્યો શેયર

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી ઉર્વશી રોટલાનો એક વિડિઓ ખુબ વાઇરલ થઇ રહ્યો છે જેમાં તે અબુ ધામીમાં ક્રિકેટની મજા માની રહી છે. ઉર્વશીએ આ વિડિઓ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કર્યો છે. ઉર્વશીને ક્રિકેટ રમવું ખુબ પસંદ છે. ઉર્વશી અબુ ધામીમાં વિઝિટ પર ગઈ છે. વિડિઓ શેયર કરતા લખ્યું કે   love playing cricket 🏏. Tag ur fav cricketer & someone who loves playing cricket #InAbuDhabi @visitabudhabi #AbuDhabiTourismAmbassador #love

 

(5:14 pm IST)