Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

હેલમેંટ પહેર્યા વગર બાઇકની પાછળ બેસવાને લઇ સારા વિરૂદ્ધ ફરિયાદ દાખલ

દિલ્હીમાં હેલમેટ પહેર્યા વગર બાઇક પાછળ સવારી કરવાને લઇ એક્રટેસ સારા અલીખાન સામે પોલીસમાં ફરિયાદ દાખલ થઇ છે. બાઇક ચલાવી રહેલ કાર્તિક આર્યન અને સારાનો વિડીયો સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહ્યો છે. સારા લવ આજકલ ની સિકવલની શૂંટીંગ માટે દિલ્હી આવી હતી.

(11:44 pm IST)