Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

'' મુન્નાભાઇ '' માટે સહમતિ પણ આપી હતી પરંતુ તારીખની સમસ્યા હતીઃ વિવેક ઓબરોય

         એકટર વિવેક ઓબરોયએ એક ઇન્ટરવ્યુમાં  જણાવ્યું છે કે તે સંજયદત અભિનિત મુન્નાભાઇ એમબીબી એસ (ર૦૦૩) માં લીડ કેરેકટર માટે પ્રથમ પસંદ થયા હતા. એમણે કહ્યું હુ આ ફિલ્મ કરવા માગતો હતો. પરંતુ પોતાની તારીખ એડજસ્ટ ન કરી શકયો. વિવેકએ કહ્યું કદાચ  આ સંજયદતની કિસ્મતમાં ફિલ્મ બનાવવાનુ લખ્યુ હશે.

(10:57 pm IST)