Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ડેબ્યુ પહેલા અનન્યા પાંડેએ કરાવ્યું એલી મેગેજીન માટે ફોટોશૂટ

મુંબઈ: બૉલીવુડના જાણીતા સ્ટાર કિડ અન્યાયા પાંડે ટૂંક સમયમાં બૉલીવુડમાં ફિલ્મ સ્ટુડન્ટ ઓફ યર-2થી પ્રવેશ કરશે. પરંતુ અન્યાયા તેના સુંદર દેખાવ અને તેની શૈલી માટે જાણીતી છે.તાજેતરમાં અનન્યાએ ફોટોશૂટ કરવાયું જે એલી મેગેજીન માટે છે અનન્યાનું પહેલું ફોટોશૂટ છે. મેગેઝિનના કવરમાં અન્યાયે અદભૂત દેખાવ કરી રહ્યો છે. ફોટોહૂટનો અનામિક ફોટો તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

(5:03 pm IST)