Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

તૈમુરની મમ્મી ઈચ્છે છે કે ફિલ્મોમાં નહીં પણ આ ક્ષેત્રમાં કરિયર બનાવે

મુંબઈ: બૉલીવુડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂરનો પુત્ર તૈમુર અલી ખાન તેના લુકના લીધા ચર્ચામાં હોય છે. તૈમૂરના ઘરના બધા જ સભ્યો ફિલ્મોમાં કોઈના કોઈ ફિલ્ડમાં કામ કરશે છે ત્યારે તૈમુરની મમ્મી કરીના નથી ઇચ્છતી કે તે ફિલ્મોમાં કામ કરે. તાજેતરમાં કરીના કપૂર ખાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તૈમુર ઘરમાં સૌથી મોટો સ્ટાર છે પણ તેની ઈચ્છા છે કે તે એક નોર્મલ લાઈફ જીવે.

કરીનાના કપૂરને પૂછવામાં આવેલા સવાલમાં કે તૈમૂતને શું બનાવ માંગે છે ત્યારે તેને કહ્યું કે આ વાતનો નિર્ણય હું લેવા માંગતી નથી એ તો સમય આવશે ત્યારે તૈમુર પોતે જ લેશે પણ હા તે તૈમુરને એક ક્રિકેટર બનતો જોવા માંગે છે. જો કે સૈફ અલી ખાનના પિતા સ્વ.મેસૂર અલી ખાન પટોળી પણ એક સફળ ક્રિકેટર હતા.

(4:41 pm IST)