Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ફિલ્મ '૧૦૨ નોટ આઉટ' નું 'બચ્ચે કી જાન લોગે ક્યા' નવું ગીત થયું રીલીઝ : ગીતમાં અમિતાભનો ગજબનો મસ્તીભર્યો અંદાઝ જોવા મળે છે : ગીતને સંગીત પ્રસિદ્ધ સંગીતકાર બેલડી સલીમ-સુલેમાને આપ્યું છે : આપ પણ માણો આ ગીતનો વિડીયો...

(12:25 am IST)