Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

લુચ્ચા લોકોથી ભરાયેલ જગ્યાઃ કાજોલની બહેન તનિષાએ લગાવ્યો યુએસ હોટલ પર નસ્લવાદનો આરોપ

કાજોલની બહેન તનિષા મુખરજીએ આરોપ મુકયો છે કે ન્યુયોર્કમાં પાર્ટી દરમ્યાન રેસ્ટોરન્ટના સ્ટાફના કારણે એમને નસ્લવાદનો સામનો કરવો પડયો.  તનિષાએ  હોટલને ટેગ કરતા ટવિટ કર્યુ લૂચ્ચા લોકોથી ભરેલ જગ્યા ભયંકર નસ્લવાદી  લોકો તનિષાએ બતાવ્યુ  એક કર્મચારીએ કહ્યુ  અમે આવા લાગીએ છીએ જેમ કે અમે અંગ્રેજી નથી બોલી શકતા.

(12:00 am IST)