Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

નતાશાને સ્કુલથી જ જાણુ છુઃ તે સમયે અમે ડેટ કરતા ન હતા : વરૂણ ધવન

પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલને લઇ વરૂણ ધવનએ કહ્યું છે કે તેઓ એકબીજાને સ્કુલના સમયથી જ  જાણે છે પરંતુ તે સમયે તે મિત્રો હતા. એમણે કહ્યું  અમે ત્યાં ડેટ કરતા ન હતા પરંતુ તે મારા સપનાને સપોર્ટ કરી રહી હતી અને એના સપનાઓ માટે મારે પણ એમને સાથ આપવો પડે.

(10:26 pm IST)