Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

શોર્ટ ફિલ્મમાં ડોક્ટરનું પાત્ર ભજવશે શીરીન મિર્જા

મુંબઈ: ટીવી શો 'યે હૈ મોહબબતે'માં પોતાના કામના  લીધે જાણીતી  થયેલ અભિનેત્રી શીરીન મિર્જા એક શોર્ટ ફિલ્મમાં ડોક્ટરની ભૂમિકા ભજવશે. શીરીને એક બયાનમાં જણવ્યું હતું કે હું એક યુવા ડોક્ટરનું પાત્ર ભજવવાની છું જે એરીપૂર્ણ નાના દવાખાનામાં ઇન્ટરશીપ માટે પસંદ થઇ છે કહાની નવા યુગ માટે છે.

(4:59 pm IST)