Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

'કલંક'ફિલ્મ સ્ટાર મહિલા ટીમે 'બજાર'મેગેજીન માટે કરાવ્યું ફોટોશૂટ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ તાજેતરમાં મેગેજીન બજાર માટે ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોશૂટમાં ની અમુક તસવીરો તેને સોશિયલ મીડિયા પર શેયર કરી છે. સોનાક્ષી સિંહા સાથે માધુરી અને આલિયા પણ સાથે નજરે પડે છ્હે ત્રણે અભિનેત્રી કરણ જોહરની આગામી ફિલ્મ 'કલંક'માં સાથે કામ કરી રહી છે મહિલા દિવસના અવસર પર તેમના ફર્સ્ટ લુક પણ શેયર

(4:58 pm IST)