Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ELLE મેગેજીન માટે સોનમ કપૂરે કરાવ્યું ફોટોશૂટ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્ર સોનમ કપૂરી તાજેતરમાં એલે મેગેજીન મેઈ ફોટોશૂટ કરાવ્યું છે ફોટોશૂટને સોનમે પોતાના ઇન્સ્ટર એકાઉન્ટ પર શેયર કર્યા છે. ફોટોઝમાં સોમન ખુબ બોલ્ડ એન્ડ સેક્સી લાગી રહી છે. ફોટોઝમાં સોનમે ઓરેન્જ કલરનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો છે.

(4:59 pm IST)