Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

તામિલનાડૂઃ રજનીકાંતની નવી ફિલ્મ જે થિયેટરમાં ચાલતી હતી એજ જગ્યાએ તેમના બે ચાહકોએ લગ્ન કર્યા

અભિનેતા રજનીકાંતની  નવિ ફિલ્મ ' પેટા'  ચલાવી રહેલ ચેન્નાઇ (તમીલનાડૂ) નું થિયેટર વૂડલેન્ડ સિનેમામાં રજનીકાંતના બે ચાહકોએ લગ્ન કર્યા. થિયેટરના  પરિસરમા દક્ષિણ ભારતીય પરંપરા અનુસાર બંને શાદીના બંધનમાં બંધાયા અને  બંનેનો પરિવાર પણ હાજર હતો. સોશ્યલ મિડીયા પર આ લગ્નનો એક વિડીયો પણ સામે આવ્યો.

(10:15 pm IST)