Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

જયારે કોઈની ફિલ્મ ફ્લોપ જાય છે ત્યારે મને ખુબ ખરાબ લાગે છે: રણવીર સિંહ

મુંબઈ: વર્ષ 2018માં શાહરુખ ખાન, આમિર ખાન અને સલમાન ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર જોઈ એવી કમાણી કરી નથી શકી પણ રણવીર સિંહની ફિલ્મે સિમ્બાએ કરોડની કમાણી કરીને નવો રેકોર્ડ નોંધવા તરફ જય રહી છે. ફિલની સફળતા વિશે રણવીરે કહ્યું કે જયારે મને કોઈની ફિલ્મ ચાલતી નથી ત્યારે મને બહુ ખોટું લાગે છે. કેમ હું ઈચ્છે છું કે બધાની ફિલ્મો સફળ થાય તેવી મારી ઈચ્હ્હ છે. વધુમાં તેને કહ્યું કે હું જે ફિલ્મોમાં કામ કરું છું તેમાં મારુ પ્રદર્શન ખુબ સારું હોય છે.

 

 

(5:21 pm IST)