Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ઓહ.... વૉઉં.... લંડનમાં ડ્રિમ હાઉસ ખરીદ્યુ દીપિકા પાદુકોણે

મુંબઈ:ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણે લંડનમાં એક આલીશાન ઘર ખરીદ્યું હોવાનંું તેની નિકટનાં સૂત્રોએ માહિતી આપતાં કહ્યું હતું. રણવીર સિંઘ આ વાત જાણે છે કે કેમ એ માહિતી આપવાને બદલે આ માહિતા આપનારે મૌન સેવવાનું પસંદ કર્યું હતું. હાલ રણવીર સિંઘ અને દીપિકા વચ્ચે અફેર હોવાનું જગજાહેર છે અને તાજેતરમાં દીપિકાએ પોતાના ડ્રીમ મેરેજ વિશે એક વિધાન પણ કર્યું હતું. હવે એણે લંડનમાં ઘર ખરીદ્યાની વાત જાહેર થઇ છે.

(5:34 pm IST)