Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

અજય દેવગણ અને સિદ્ધાર્થ સાથે કોમેડી ફિલ્મ કરશે રકૂલ પ્રીત

મુંબઈ: અભિનેત્રી રકુલ પ્રીત સિંહે અજય દેવગન સાથે 'દે દે પ્યાર દે'માં અને મરજાવનસાથે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કર્યું છે. હવે રકુલ પ્રીત સિંહ તેની આગામી ફિલ્મમાં અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોડાવા જઈ રહ્યા છે.ફિલ્મ નિર્માતા ઇન્દ્ર કુમાર રકુલ પ્રીત સિંહ, અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. ઇન્દ્ર કુમારે મુખ્ય અભિનેત્રી તરીકે રકુલ પ્રીતનું નામ ફાઇનલ કર્યું. તે કોમેડી હશે. ફિલ્મમાં અજય, સિદ્ધાર્થ અને રકુલ સિવાય અન્ય બે કલાકારો પણ જોઇ શકાય છે.

(5:27 pm IST)